shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

26 January Today's Daily Current AFfairs For Talati, GSSSB Clerk And GSRTC Exam



1.      ઝારખંડ (રાંચી) - દેશનો સૌથી લાંબો અને ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો (૨૯૩ ફૂટના ઊંચા સ્તંભ પર, ધ્વજની પહોળાઇ ૬૬ ફૂટ, લંબાઇ ૯૯ ફૂટ) (રક્ષામંત્રી મનોહર પારિકરે ફરકાવ્યો)

2.      અંબાજી મંદિર - ને ૧૧ હજાર કિગ્રા લાડુ માટે ગિનેસ બુકમાં સ્થાન

3.      શિવનારાયણ ચંદ્રપોલ - આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી (લારા બાદ સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર વિંડીઝ ખેલાડી)

4.      અમેરિકા - માં હાલમાં આવેલું વાવાઝોડું - જોનાઝ   

5.      અમિત શાહ - ભાજપના ફરી ત્રણ વર્ષ માટે બિનહરીફ પ્રમુખ ચૂંટાઇ આવ્યા

6.      ૩૮ મો ઇન્ટરનેશનલ બલૂન ફેસ્ટિવલ - સ્વિત્ઝર્લેન્ડની બરફ આચ્છાદિત આલ્પ્સ પર્વતમાળામાં આવેલા રમણીય પર્યટન સ્થળ ચાટેઉ ડીઓએક્સમાં યોજાયો

7.      ૨૫ જાન્યુઆરી - ૧૯૫૦ના રોજ ચૂંટણીપંચની રચના ભારતીય બંધારણની કલમ ૩૨૪ અંતર્ગત થઇ હતી

8.      મલેશિયા માસ્ટર્સ ગ્રા.પ્રિ ગોલ્ડ ટૂર્નામેન્ટ - ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ સ્કોટલેન્ડની જિલ્મોરને હરાવી જીતી લીધી (પાંચમી ગ્રા.પ્રિ. ગોલ્ડ ટૂર્નામેન્ટ જીતી)

9.      બિગબોસ સિઝન ૯ - નો વિજેતા પ્રિન્સ નરુલા

10.   ફ્રાન્સ - ની મદદથી ચંદીગઢ, પુડિચેરી અને નાગપુરને સ્માર્ટ સિટી બનવાશે (અંબાલા અને લુધિયાણા રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરાશે)

11.   પદ્મભૂષણ -

Ø  અનુપમ ખેર - અભિનેતા

Ø  ઉદિત નારાયણ - પ્લેબેક સિંગર

Ø  રામ વી. સુતાર - મૂર્તિકાર

Ø  એન. એસ. રામાનુજ - ટાટાચાર્ય લિટરેચર અને એજ્યુ

Ø  વિનોદ રાય - પૂર્વ કેગના વડા

Ø  એચ. કનૈયાલાલ - થિયેટર

Ø  વાય. લક્ષ્મી - લિટરેચર એન્ડ એજ્યુ.

Ø  બિજેન્દરસિંહ હમદર્દ - લિટરેચર એન્ડ એજ્યુ.

12.   પદ્મવિભૂષણ -

Ø  સ્વ ધીરૂભાઇ અંબાણી (રિલાયન્સના સ્થાપક) મરણોપરાંત  

Ø  રજનીકાંત (સુપરસ્ટાર)

Ø  શ્રી શ્રી રવિશંકર  (આધ્યાત્મિક ગુરુ)

Ø  ગિરિજા દેવી (ક્લાસિકલ સિંગર)

Ø  રામોજી રાવ ( જર્નાલિઝમ લિટરેચર એજ્યુ)

Ø  યામિની કૃષ્ણામૂર્તિ - ક્લાસિકલ ડાન્સર

Ø  ડૉ. વિશ્વનાથન શાંતા (મેડિસિન)

Ø  જગમોહન (જમ્મુ કાશ્મીરના પૂર્વ ગર્વનર)

Ø  ડૉ. વી. કે અત્રે (સાયન્સ એન્ડ ટેકનોલોજી)

Ø  અવિનાશ દીક્ષિત (ઇન્ડિયન અમેરિકન ઇકોનોમિસ્ટ)

13.   પદ્મશ્રી -

Ø  ભીખુદાન ગઢવી - જાણીતા લોકગાયક, કથાકાર લોક સાહિત્યકાર

Ø  ડૉ. સુધીરશાહ - અમદાવાદના જાણીતા ન્યુરોલોજિસ્ટ

Ø  દિલીપ સંઘવી - દેશમાં દવા ઉદ્યોગમાં એક પ્રસ્થાપિત નામ

Ø  ડાહ્યાભાઇ શાસ્ત્રી - બ્રહ્મશ્રી સંસ્કાર નડિઆદના સંસ્થાપક તથા સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડીના અધ્યક્ષ

Ø  અજય દેવગણ - અભિનેતા

Ø  પ્રિયંકા ચોપરા - અભિનેત્રી

Ø  માલિની અવસ્થી - લોકગાયિકા

Ø  એસ.એસ રાજામૌલી - ફિલ્મ ડાયરેકટર

Ø  મધુર ભંડારકર - ફિલ્મ ડાયરેકટર

14.   જશુભાઇ બારડ - કોંગ્રેસના તલાળાના ધારાસભ્ય જશુભાઇ બારડનું નિધન

15.   પદ્મારાણી - 'બા' નુ અવસાન, ગુજરાતી તખ્તા અને થિયેટર સાથે સંકળાયેલા હતા (જન્મ વડોદરામાં થયો હતો)