1. AVSM - Ati Vishisht Sewa Medal
2. ESSD - Environmentally And Socially Sustain Development
3. FEMA - Foreign Exchange Management Act
4. ICCR - Indian Council For Cultural Relation
5. GIFT City - Gujarat International Financial Take City
6. બિહારમાં ૧૮૫૭ની ક્રાંતિના નેતા કોણ હતા - કુંવરસિંહ
7. કયો ઉદ્યોગ 'ઉદ્યોગોનો આધાર' ગણવામાં આવે છે - કૃષિ ઉદ્યોગ
8. ચીનમાં સામ્યવાદનું શાસન કયા વર્ષમાં શરૂ થયેલું - ૧૯૪૯
9. નાણાકીય ખરડો રાજસભામાં કેટલા દિવસ સુધી રોકી શકાય - ૧૪ દિવસ (બિનનાણાંકીય ૩૦ દિવસ)
10.અરવિંદ ઘોષે કયાં આશ્રમ સ્થાપ્યો હતો - પોંડુચેરી
11.અમેરિકાની રાષ્ટ્રીય રમત કઇ - બેઝ્બોલ
12.સિક્કિમની રાજધાની - ગંગટોક
13.સિયાચીનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન કોણ - ડૉ. મનમોહનસિંહ
14.'અમૃત બાઝાર' પત્રિકા ક્યાંથી પ્રકશિત થાય છે - કોલકાતા
15.ગુજરાતમાં નૌ-સેના તાલીમ કેન્દ્ર ક્યાં આવેલ છે - વાલસુરા (જામનગર)
16.શ્રીસ્થલ કોનું પ્રાચીન નામ - સિદ્ધપુર
17.જાહેર કંપનીઓ કેવા પ્રકારના શૅરો બહાર પાડી શકતી નથી - ડિફર્ડ શૅર
18.ભારતના કયા રાજ્યમાં કેસર પકવવામાં આવે ચે - જમ્મુ કાશ્મીર
19.શ્યામજીકૃષ્ણ વર્મા કયું અખબાર ચલાવતા હતા - ઇન્ડિયન સોશિયાલીસ્ટ
20.લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ ક્યાં થયું હતું - તાશ્કંદ (હાલ ઉઝ્બેકિસ્તાનનું પાટનગર, મૃત્યુ સમયે રશિયાનો એક ભાગ હતો)
21.ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા - ક્લેમેન્ટ એટલી
22.ગુજરાતના કયા જિલ્લા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે - કચ્છ, બનાસકાંઠા અને પાટણ
23.શૅર પ્રિમિયમ એ કેવી આવક છે - મૂડી
24. ELISHA (એલીસા) પરીક્ષણ શેના નિદાન માટે કરવામાં આવે છે - એઇડ્સ વાઇરસ
25.'ગદાવર પુરી' કયા શહેરનું જૂનું નામ છે - શામળાજી