shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

Daily 25 G.K. Doze For Talati, GSSSB Clerk And GSRTC Exam



1.      રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે - કેન્દ્રીય આંકડાકીય સંસ્થા

2.      ૨ ડિસેમ્બર - કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ

3.      'રાઇનો પર્વત' નાટક કોનું છે - રમણભાઇ નીલકંઠ

4.      ભારતની જાસૂસી સંસ્થા કઇ - RAW  (Research And Analysis Wing)  

5.      ૧૯૪૮ના શીખ વિરોધી રમખાણોની તપાસ કરનારી નાણાવટી કમિટિના અધ્યક્ષ કોણ - મહેશ ટી. નાણાવટી

6.      ઇસ્યુલીન શરીરના કયા અવયવમાં બને છે - સ્વાદુપિંડ

7.      ગુજરાત રાજય કેટલા અક્ષાંશ વચ્ચે આવેલું છે - ૨૦°૧ થી ૨૪°૭ ઉત્તર અક્ષાંશ

8.      ગુજરાત રાજય કેટલા રેખાંશ વચ્ચે આવેલું છે - ૬૮°૪ થી ૭૪°૪ પૂર્વ રેખાંશ

9.      હીરાભાગોળની વાવ ક્યાં આવેલ છે - ડભોઇ 

10.   લોકસભાના સૌપ્રથમ વિરોધપક્ષના નેતા કોણ હતા - વાય. બી. ચૌહાણ

11.   શ્વેતક્રાંતિના પ્રણેતા - ડૉ. વર્ગીસ કુરિયન

12.   આધુનિક માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે - ધાર્મિકલાલ પંડ્યા

13.   પ્રકાશનું સફેદ કિરણ કેટલા રંગનું બનેલું હોય છે - ૭ (સાત)

14.   ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ જાણીતું છે - નરસિંહ મહેતા

15.   રાજયસભાએ કેવા પ્રકારનું ગૃહ છે - કાયમી ગૃહ

16.   રુદ્રમાળ કયાં આવેલ છે - સિદ્ધપુર

17.   'ગુજરાતી' સાપ્તાહિકના સ્થાપક કોણ હતા - ઇચ્છારમ દેસાઇ

18.   કાવેરી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે - કૃષ્ણરાજ સાગર 

19.   ગુજરાતી ભાષાની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઇ - નરસિંહ મહેતા

20.   મુખ્યમંત્રી અને વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે - ૨૫ વર્ષ

21.   રાજસ્થળી યોજના કઇ નદી પર આવેલી છે - શેત્રુંજી-ખોડીયાર  

22.   કઇ બે સંસ્થાઓ એક થઇ 'બ્રિટિશ ઇન્ડિયન એસોશિયેશન' ની રચના થઇ - જમીનદાસ સંઘ(૧૮૫૧) અને બંગાળ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી) 

23.   'ભવાઇ' ના સ્થાપક કોણ હતા - અસાઇત ઠાકર

24.   ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના કયા વર્ષમાં થઇ - ૧૯૫૬

25.   દૂધ માટે જાણીતી ગયો - ગીર અને કાંકરેજી