shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

Daily 25 G.K. Doze For Talati, GSSSB Clerk And GSRTC Exam

Daily 25 G.K. Doze For Talati, GSSSB Clerk And GSRTC Exam

1.      ચાર મિનાર નામની જાણીતી ઇમારત કયા રાજયમાં આવેલ છે - આંધ્રપ્રદેશ (હૈદરાબાદ)

2.      પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે - શામળ

3.      મચ્છરો દ્વારા કયો રોગ ફેલાય છે - ફાઇલેરિયાસિસ

4.      નારદ-બ્રહ્માની મૂર્તિવાળુ મંદિર કયાં આવેલ છે - કામરેજ, સુરત

5.      અળસિયાની ખેતીને શું કહેવાય - વર્મીકલ્ચર

6.      ગુજરાતનો સૌથી જૂનો પુલ કયો છે - ગોલ્ડન બ્રિજ

7.      રાજસ્થાનમાં આવેલ જંતરમંતરનું બાંધકામ કોણે કરાવ્યું હતું - સવાઇ જયસિંહ

8.      તાપી નદીનું ઉદગમસ્થાન - મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓ બેતુબ

9.      ભારતનું ઊંચું પર્વત શિખર - માઉન્ટ ગોડવિન  

10.    અખંડ ભારતના શિલ્પી તરીકે કોણ ઓળખાય છે - સરદાર વલ્લભભાઇ પટેલ

11.    ગુજકોકનું પુરુ નામ - ગુજરાત કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ

12.    પાયોરીયા રોગ શરીરના કયા અંગમાં થાય - દાંત  

13.    સહારાનું રણ કયાં આવેલું છે - ઉત્તર આફ્રિકા

14.    પ્રથમ મહિલા યુનિવર્સિટીના સ્થાપક - વિઠ્ઠલદાસ ઠાકરસી

15.    વિટામીન બી૧ ની ઊણપથી કયો રોગ થાય છે - બૅરીબેરી

16.    ગુજરાતમા હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી હતી - મગનભાઇ ચતુરભાઇ પટેલ

17.    'પાર્થ કહો ચડાવે બાણ' નવલકથાના લેખક કોણ - પન્નાલાલ પટેલ

18.    'વીરભૂમિ' કોની સમાધિ છે - રાજીવ ગાંધી

19.    સંજાણ બંદર કયા જિલ્લામાં આવેલ છે - વલસાડ

20.    શીખ ધર્મનું ધર્મ પુસ્તક કયું - ગ્રંથસાહેબ

21.    રોબર્ટ કલાઇવે બંગાળાના કયા નવાબને પ્લાસીના યુધ્ધમાં હરાવ્યો હતો - સિરાજ ઉદ દૌલા

22.    દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા (મુખત્રિકોણ) ક્યાં આવેલો છે - સુંદરવન (પશ્વ્રિમ બંગાળ)

23.    તરાઇનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું - મોહમદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ (૧૧૯૧-૯૨)

24.    ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે - ભાખરા નાગલ (સતલજ નદી પર)

25.    મંગળ ગ્રહના ઉપગ્રહ કયા કયા છે - કોબોસ અને ડિમોસ