1. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ - કર્ણદેવ વાઘેલા
2. સમુદ્રમાં લાગતી આગને શું કહેવાય - વડવાનલ, વડવાગ્નિ
3. સમાનતાના અધિકારો કયા અનુચ્છેદમાં આવે છે - ૧૪ થી ૧૮
4. મહી નદીનું ઉદગમસ્થાન કયું - અંઝેરા (માળવા) મેહદ સરોવર, વિંધ્ય પર્વત
5. ભક્ત કવિ તરીકે કોણ ઓળખાય છે - દયારામ
6. કયા પેશ્વાના શાસનકાળમાં મરાઠા સર્વાધિક શક્તિશાળી થયો - બાજીરાવ પહેલો
7. ઇસુ ખ્રિસ્તનું જન્મ સ્થળ - બેથલેહેમ (ઇઝરાયેલ)
8. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રથમ એટર્ની જનરલ કોણ - મોતીલાલ સેતલવાડ
9. દરિયાઇ અંતર માપવા કયો એકમ વપરાય છે - નોટિકલ માઇલ
10. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી - ઇન્દુલાલ યાજ્ઞિક (૧૯૫૬)
11. શરીરમાં લોહતત્વની ઊણપથી કયો રોગ થાય છે - એનીમિયા
12. ગુજરાતનો સૌથી ઊંચો બંધ કયો - સરદાર સરોવર યોજના (કેવડીયા કોલોની પાસે, નર્મદા નદી પર, ૧૩૬.૧૬ મીટર ઊંચો)
13. અંદાજપત્ર લોકસભામાં કયારે રજૂ થાય છે - ૨૮ ફેબ્રુઆરી
14. લક્ષદ્રિપની રાજધાની કઇ - કવારતી
15. ડાંગ જિલ્લામાં કયો નેશનલ પાર્ક આવેલો છે - વાંસદા
16. ડાયાલિસીસની સારવાર શરીરના કયા અંગમાં આપવામાં આવે છે - કિડની
17. ઘોડિયા ક્યાંના વખણાય છે - સંખેડા
18. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા - કનૈયાલાલ મુનશી
19. પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ - સ્પુટનિર્ક, રશિયા
20. વોટસન સંગ્રહાલય કયા શહેરમાં આવેલ છે - રાજકોટ
21. ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે - દિલ્લી
22. 'યુગાંતર' અખબાર કોણે શરૂ કર્યું હતું - બારિન્દ્ર ઘોષ
23. કેલરીએ શાનો એકમ છે - ઉષ્ણતા
24. અમદાવાદમાં આવેલા ગાંધીજીના નિવાસસ્થાનનું નામ - હ્રદયકુંજ
25. જાપાનની રાષ્ટ્રીય રમત કઇ - જૂડો