shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

Daily 25 G.K. For Talati, GSSSB Clerk And GSRTC Exam



1.    સંવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી - ૯ ડિસેમ્બર ૧૯૪૬

2.    ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા - કર્ણદેવા વાઘેલા

3.    ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે - ૨૮૦  દિવસ

4.    ગુજરાતનું મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલ છે - ધુવારણ

5.    અશોક મહેતા સમિતિ શેની સાથે સંકળાયેલી છે - પંચાયતી રાજ

6.    પ્રથમ એશિયાડ રમતોત્સવ ક્યાં યોજાયો હતો - દિલ્લી ૧૯૫૧  

7.    કાયમી જમાબંધી પદ્ધતિ કોણે શરૂ કરી હતી - કોર્નવોલિસ

8.    સક્કર બાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલ છે - જુનાગઢ

9.    ભારતમાં STD  ટેલિફોનની સેવાઓ કયા વર્ષથી શરૂ થઇ - ૧૯૬૦

10. તક્ષશિલા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો - હૂણોએ

11. ચલાલા ડેરી ક્યાં આવેલ છે - અમરેલી

12. ૨૨ એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિવસ

13. ગુજરાતના કયા ગામને વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે - ચાંપાનેર

14. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' ના માલિકનું નામ - બેનેટ એન્ડ કોલમન

15. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઇ હતી - ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૬

16. દિવાળીના તહેવાર નિમિતે આપણે એકબીજાને 'સાલ મુબારક' કહીએ છીએ તે શબ્દ કઇ કોમનો છે - પારસી

17. ૨૦૧૦નો વિશ્વ હૉકી કપ ક્યાં યોજાયો હતો - દિલ્લી   

18. કંપનીના આર્ટિક્લ્સ ઓફ એસોશિયેશનમાં કઇ બાબત દર્શાવાય છે - આંતરિક વહીવટના નીતિ નિયમો

19. ૧૯૨૯માં કેન્દ્રિય વિધાનસભામાં બોમ્બ ફેંકવામા ભગતસિંહ સાથે કોણ હતું - બટુકેશ્વર દત્ત

20. ગુજરાતમાં 'થર્મોમીટર' નો ઉદ્યોગ કયાં વિકાસ પામ્યો છે - સુરેન્દ્રનગર

21. અમેરિકામાં નાગરિક હક્કો માટે ગાંધીજીની જેમ અહિંસક લડત આપનાર નેતા કોણ - માર્ટિન લ્યૂથર કિંગ

22. અમેરિકાની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ - કેથરીન સુલવીન

23. ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી તરીકો કોની ગણના થાય છે - વાસુદેવ બળવંત ફડકે

24. મહમદ અલી ઝીણા પાકિસ્તાનમાં કયા નામે ઓળખાય છે - કાયેદ આઝમ

25. નૉબેલ પારિતોષિક વિજેતાઓને કઇ તારીખે આપવામાં આવે છે - ૧૦ ડિસેમ્બર