shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

 Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam



1.      સમાન સિવીલ કોડ માટેની કલમ કઇ - ૪૪ 

2.      ગાંધીજી કયા લેખકને પોતાના ગુરુ માનતા હતા - લિયો ટૉલ્સટોય

3.      રોકેટ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે - થુમ્બા (કેરળ)

4.      હલ્દીઘાટીનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું - અકબર અને રાણાપ્રતાપ (૧૫૭૬)

5.      ગુજરાતના ચાર નેશનલ પાર્ક જણાવો - 1. ગીર-ઉના, જૂનાગઢ (સિંહ), 2. મરીન ઓખા મંડલ, જામનગર, 3. વેળાવદર વલ્લભપુર, ભાવનગર અને 4. વાંસદા-વાંસદા, નવસારી 

6.      ચરબીમાં દ્રાવ્ય હોય તેવા વિટામીનો કયા ક્યા છે - એ, ડી, ઇ અને કે

7.      ગુજરાતનું પ્રાચીન બંદર કયું છે - ભૃગુ કચ્છ

8.      કેન્દ્રિય ધારાસભા (CLA) ના પ્રથમ અધ્યક્ષ - વિઠ્ઠલભાઇ પટેલ

9.      રશિયામાં સામ્યવાદી પક્ષના સ્થાપક કોણ હતા - લેનિન  

10.    લંડનમાં ઇન્ડિયન હોમરૂલની સ્થાપના કોણે કરી હતી - શ્યામજી કૃષ્ણવર્મા

11.    લંડન ઇન્ડિયન એસોસિએશનના સ્થાપક કોણ - દાદાભાઇ નવરોજી 

12.    વિશ્વની અને ભારતની પ્રથમ રેલવે હોસ્પિટલનું નામ - જીવનરેખા એક્સપ્રેસ

13.    શેત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવેલ છે - ભાવનગર

14.    ડાયનેમાઇટની શોધ કોણે કરી હતી - આલ્ફેડ નોબેલ

15.    'ભારતીય વિદ્યાભવન' ની સ્થાપના કોણે કરી હતી - કનૈયાલાલ મુનશી

16.    આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા - જવાહરલાલ નહેરૂ

17.    ગાંધીજીના જન્મસ્થળનું સ્મારક કિર્તીમંદિર ક્યાં આવેલ છે - પોરબંદર

18.    ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો છેલ્લો રાજા કોણ હતો - મુઝફ્ફરશાહ બીજો  

19.    ગુજરાતના કયા મુખ્યમંત્રીનો સમયગાળો સૌથી ઓછો છે - દિલીપભાઇ પારેખ

20.    ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ - શ્રીમતી શારદા મુખરજી (૧૯૭૬ - ૮૩)

21.    મધમાખી ઉછેર કેન્દ્ર ક્યાં આવેલ છે - સાપુતારા (ત્રિફળા વન)

22.    બંગાળની દિલગીરી તરીકે કઇ નદી ઓળખાય છે - દામોદર નદી

23.    સૌરાષ્ટ્રમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે - ૪ (જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને જામનગર)

24.    સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો ડુંગર કયો - ગિરનાર

25.    આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે - ભાલણ