shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

Gujarat General Knowledge QuiZ 30 IMP4 Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ




1.       અમૂલ ડેરી - આણંદ

2.       આયના મહેલ કયાં આવેલ છે - ભૂજ

3.       આયુર્વેદ યુનિવર્સિટીનું મુખ્યમથક ક્યાં આવેલ છે - જામનગર

4.       આલિયા બેટ અને પીરમ બેટ કયાં આવેલ છે - ખંભાતના અખાતમાં

5.       એશિયાની સૌથી મોટી ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે - આણંદ (અમૂલ ડેરી)

6.       કંઠીનું મેદાન કોને કહેવામાં આવે છે - કચ્છના સમુદ્રકિનારા નજીક આવેલા મેદાનને

7.       કાનમનો પ્રદેશ એટલે કયો વિસ્તાર - મધ્ય ગુજરાત

8.       ગુજરાતનું કયું સ્થળ સાક્ષરભૂમિ તરીકે ઓળખાય છે - નડિઆદ

9.       ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે - વૌઠાનો મેળો

10.    ગુજરાતમાં કયા સ્થળે શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રીફાઇનરી આવેલી છે - વેરાવળ

11.    ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે - ૪

12.    ગુજરાતમાં પારસી ધર્મોના તીર્થો સંજાણ અને ઉદવાડા કયા જિલ્લામાં આવેલા છે - વલસાડ

13.    ગુજરાતમાં બાજરીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવામાં આવે છે - બનાસકાંઠા 

14.    ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા હતા - ધોળાવીરા (કચ્છ)

15.    ગોપાલ ડેરી - રાજકોટ

16.    ટંકારા કોની જન્મભૂમિ છે - સ્વામિ દયાનંદ

17.    ડાંગી પ્રજાઓનો સૌથી મોટો લોકોત્સવ કયો છે - ડાંગ દરબાર

18.    ડેરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે - ગાંધીનગર

19.    ત્રિનેત્રેશ્વર મંદિર કયા જિલ્લામાં આવેલ છે - સુરેન્દ્રનગર

20.    દામોદર કુંડ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે - જૂનાગઢ

21.    દૂધધારા ડેરી - ભરૂચ

22.    દૂધસાગર - મહેસાણા

23.    નવસારી કઇ નદી કિનારે વસેલું છે - પૂર્ણા

24.    નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે - કચ્છ

25.    પંચામૃત ડેરી - પંચમહાલ

26.    પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે - પંચમહાલ

27.    પિરોટન ટાપુ ક્યા આવેલ છે - કચ્છના અખાતમાં

28.    બાલારામ પર્યટન ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે - બનાસકાંઠા

29.    મધુર ડેરી - ગાંધીનગર

30.    મહુડી તીર્થસ્થાન કયા જિલ્લામાં આવેલ છે - ગાંધીનગર