shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

Gujarat General Knowledge QuiZ 30 Quiz for talati




1.      અકીકના ઉદ્યોગ માટે કયા બે શહેરો જાણીતા છે - ખંભાત અને જામનગર

2.      અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે - જૂનાગઢ        

3.      આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊંચો ડુંગર ક્યો છે - જેસોર

4.      ઇફ્કો ખાતરનું કરખાનું કયાં આવેલ છે - કલોલ

5.      ઇસબગુલનું ઉત્પાદન કરતા જિલ્લા જણાવો - મહેસાણા અને બનાસકાંઠા

6.      કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વિજળી પ્રોજેક્ટ કયા નામે જાણીતો છે - પાનન્ધ્રો વિજળી પ્રોજેક્ટ

7.      કડાણા યોજના કઇ નદી પર આવેલ છે - મહીનદી

8.      કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે - કચ્છ

9.      ખોડિયાર બંધ કઇ નદી પર આવેલો છે -શેત્રુંજી

10.   ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઇ જાતિના લોકોની જોવા મળે છે - ભીલ

11.   ગુજરાતના કયા જિલ્લામાંથી ઉત્તમ સાગ મળી આવે છે - વલસાડ

12.   ગુજરાતના કયા પ્રદેશમાં મેન્ગ્રુવના જંગલો જોવા મળે છે - કચ્છના દરિયાકિનારે

13.   ગુજરાતના કયા સ્થળને શિક્ષણનગરી તરીકે ઓળખવામાં આવે છે - વલ્લભ વિદ્યાનગર

14.   ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઇ - ૫૯૦ કિમી

15.   ગુજરાતની પૂર્વ-પશ્વિમ લંબાઇ - ૫૦૦ કિમી

16.   ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલ છે - અંકલેશ્વર, ભરૂચ

17.   ગુજરાતની સૌથી મોટી નદી કઇ - નર્મદા

18.   ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ - સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

19.   ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી (૩૨૦ કિમી)

20.   ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે - સુરત

21.   ગુજરાતનું કયું સ્થળ ચિનાઇ માટીના વાસણોના ઉદ્યોગ માટેનું કેન્દ્ર છે - થાન

22.   ગુજરાતનું સૌથી મોટું  સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલ છે - અમદાવાદ

23.   ગુજરાતનું સૌથી મોટું ખેત-ઉત્પાદન બજાર કયાં આવેલ છે - ઊંઝા

24.   ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર કયાં આવેલ છે - અંકલેશ્વર

25.   ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું - ધુવારણ

26.   ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલ છે - લાંબા (જામનગર)

27.   ગુજરાતનું સૌથી મોટું સરોવર કયાં આવેલ છે - નળ સરોવર (૧૮૬ ચો. કિ.મી)

28.   ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો - ગિરનાર

29.   ગુજરાતનો સૌથી મોટો અને જૂનો પુલ કયાં આવેલ છે - ગોલ્ડન બ્રીજ, (નર્મદા નદી પર ભરૂચ પાસે)

30.   ગુજરાતમાં ઇસરોનું મથક ક્યાં આવેલ છે - અમદાવાદ