shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

Gujarat General Knowledge QuiZ IMP 4 Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL




1.       આહવા કયા જિલ્લાનું મુખ્યમથક છે - ડાંગ

2.       ગુજરાતના કયા કયા જિલ્લામાંથી લિગ્નાઇટનો કોલસો મળી આવે છે - કચ્છ અને ભરૂચ

3.       ગુજરાતના કયા સ્થળના પટોળા વિશ્વવિખ્યાત છે - પાટણ   

4.       ગુજરાતનું કયું શહેર સુદામાપુરી તરીકે ઓળખાય છે - પોરબંદર

5.       ગુજરાતનું પ્રસિદ્ધ એવું મલાવ તળાવ ક્યાં આવેલું છે - ધોળકા

6.       ગુજરાતમાં કયા સ્થળે ટાઇલ્સ બનવવાની સૌથી વધુ ફેકટરીઓ આવેલ છે - મોરબી

7.       ગુજરાતમાં જંગલોનો મોટ ભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે - દક્ષિણ ગુજરાત 

8.       ગુજરાતમાં મગદલ્લા બંદર કઇ નદીના મુખ પાસે આવેલ છે - તાપી

9.       ગુજરાતમાં લખોટા તળાવ ક્યાં આવેલ છે - જામનગર

10.    ગોમતી તળાવ કયા સ્થળે આવેલ છે - ડાકોર

11.    જલારામ બાપાનું મંદિર કયા સ્થળે આવેલ છે - વીરપુર

12.    તારંગા નામનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે - મહેસાણા

13.    દાદા હરિની વાવ ક્યાં આવેલી છે - અમદાવાદ

14.    પાલનપુર કયા જિલ્લાનું મુખ્યમથક છે - બનાસકાંઠા

15.    માતાનો મઢ કયા જિલ્લામાં આવેલ છે - કચ્છ

16.    મુક્તેશ્વર સિંચાઇ યોજના કઇ નદી પર આવેલ છે - સરસ્વતી

17.    મુનસર તળાવ કયાં આવેલ છે - વીરમગામ 

18.    રંગ રસાયણના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું સ્થળ મહત્વનું છે - મીઠાપુર

19.    રૂદ્રમાળ કયાં આવેલ છે - સિદ્ધપુર

20.    વડોદરા શહેરમાં કયું તળાવ આવેલ છે - સુરસાગર તળાવ

21.    વલસાડ કઇ નદીના કિનારે વસેલું છે - ઔરંગા

22.    શેત્રુંજો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે - ભાવનગર

23.    સહસ્ત્ર લિંગ તળાવ ક્યાં આવેલ છે - પાટણ

24.    સાબર ડેરી - સાબરાકાંઠા

25.    સીદી સૈયદની જાળી ક્યાં આવેલ છે - અમદાવાદ

26.    સૈનિક શાળા માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે - બાલાછડી

27.    સોમનાથ કઇ નદીઆ કિનારે વસેલું છે - હિરણ

28.    સોરખાબ (ફ્લેમિંગો) પક્ષી ગુજરાતના કયા જિલ્લાઓમાં જોવા મળે છે - કચ્છ

29.    સૌરાષ્ટ્રની કઇ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે - જાફરાબાદી

30.    હમીર સરોવર ક્યાં આવેલ છે - ભૂજ