shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

Today's Daily Current AFfairs For Talati, GSSSB Clerk And GSRTC Exam



1.      પ્રિયંકા ચોપરા અને અમિતાભ બચ્ચન - ની અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી થઇ

2.      મૃણાલિની સારાભાઇ - સુપ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યકાર, કોરિયોગ્રાફરનું અવસાન,

Ø  ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઇના પત્ની

Ø  જન્મસ્થળ - ૧ મે ૧૯૧૮ ના રોજ કેરળ

Ø  ૧૯૪૮ - માં અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કરી

Ø  ૧૯૬૫ - માં પહ્મશ્રી

Ø  ૧૯૯૨ - માં પહ્મભૂષણ

3.      પ્લાનેટ-૯ :- ખગોળશાસ્ત્રીએ સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ પૃથ્વીના દળ કરતા ૧૦ ગણો મોટો ગ્રહ શોધ્યો

4.      ૨૨ અને ૨૩ જાન્યુઆરી - ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહ ગાંધીનગર ખાતે બે દિવસ માટે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનના વડપણ હેઠળ વિવિધ રાજ્યોની વિધાનસભા તથા વિધાન પરિષદોના સ્પીકર્સ-ડેપ્યુટી સ્પીકર્સની રાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજાઇ રહી છે

5.      બિહાર - માં મહિલાઓને નોકરીમા આરક્ષણ માટે ૩૫% ની જાહેરાત

6.      લેટન હ્યુઇટ્ટ - ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી ટેનિસ સ્ટાર લેટન હ્યુઇટ્ટ ઓસ્ટ્રેલિયા ઓપનના બીજા રાઉન્ડમાં સ્પેનના ફેરર સામે હારી જતા નિવૃતિ જાહેર કરી

7.      મધ્યપ્રદેશ - ના ઉજજૈન નજીક આવેલા ભીડાવદ ગામમાં 'ગાય ગોહરી' નામનું પર્વ ઊજવવામાં આવે છે જેમા રસ્તા પર સૂતેલા શ્રદ્ધાળુઓ પરથી ગાયો પસાર થવા છતા કોઇ ઇજા થતી નથી

8.      જંગલબુક - ના લેખક રૂડયાર્ડ કિપલિંગ (સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મેળવાર પ્રથમ સાહિત્યકાર હતા)  

9.      મુંબઇ - માં ભારતના પ્રથમ અને એકમાત્ર LGBT (Lesbian, Gay, Bio Sexual, Trans Gender)  ટેકસીડ્રાઇવરો

10.    ભારત - ના યમુના એક્સપ્રેસ વે પછી હવે તાજ અને પૂર્વાંચલ એક્સપ્રેસ ઉપર પણ યુદ્ધ વિમાનો લેન્ડિંગ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે

11.    સાવલી - રાજ્યની પ્રથમ ડિસ્ટ્રીક્ટ ટ્રેપ શુટીંગ સ્પર્ધા ૩૦ જાન્યુઆરીના રોજ યોજાશે (સાવલી નજીકના પ્રથમપુરા (ભદ્રાવા) ગામે)

12.    CCEA - Cabinet Committee On Economic Affairs

13.    અભિનેત્રી અસીન - માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા (આમીરખાન સાથે 'ગજની' ફિલ્મથી બોલિવુડથી પ્રવેશ કર્યો હતો)