shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL



1.       ઇસબગુલની ખેતી ગુજરાતના કયા પ્રદેશમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે - ઉત્તર ગુજરાત

2.       ઉનાઇ ગરમ પાણીના કુંડ કયા જિલ્લામાં આવેલા છે - વલસાડ

3.       કયા જિલ્લામાં નારગોળ સૌંદર્યધામ આવેલ છે - વલસાડ

4.       કયા જિલ્લામાં સર્પગંધા નદી વહે છે - ડાંગ 

5.       કયા સ્થળે અણગોરનું શિવમંદિર આવેલું છે - ભૂજ

6.       કયા સ્થળે મુઘલ સરાઇ આવેલ છે - સુરત

7.       કયું સ્થળ પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે - નવસારી

8.       ખાખરી નદી કયા જિલ્લામાં  વહે છે - ડાંગ

9.       ગુજરાત રાજયની સૌપ્રથમ ઇજનેરી કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી - વલ્લભ વિદ્યાનગર

10.    ગુજરાત રાજ્યની દક્ષિણ દિશામાં કયો પર્વત આવેલો છે - પારનેરા

11.    ગુજરાતના કયા જિલ્લામાં સીસું, તાંબુ અને જસતની ખાણો આવેલી છે - દાંતા (જિ.બનાસકાંઠા)

12.    ગુજરાતના કયા શહેરમાં ડાયમંડ જ્વેલરી પાર્કની સ્થાપના કરવામાં આવી છે - સુરત

13.    ગુજરાતના કયા સ્થળે સેન્ટ્રલ પલ્પ મીલ કયા સ્થળે આવેલી છે - સોનગઢ 

14.    ગુજરાતની સૌથે મોટે સિમેન્ટ ફેકટરી કઇ અને કયાં આવેલી છે - નર્મદા સિમેન્ટ, ભરૂચ નજીક નર્મદાનગર ખાતે

15.    ગુજરાતમાં કયા સ્થળે ચીંકારા માટેનું અભ્યારણ્ય આવેલ છે - નારાયણ સરોવર

16.    ગુજરાતમાં કયા સ્થળે દસ્તુરજી મહેરજી રાણા પુસ્તકાલય આવેલ છે - નવસારી

17.    ગુજરાતમાં કલાપીનો મહેલ કયા સ્થળે આવેલો છે - લાઠી

18.    ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર કયા પ્રદેશમાં આવેલો છે - દક્ષિણ ગુજરાત

19.    ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે - વલસાડ

20.    ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કયા જિલ્લામાં કરવામાં આવે છે - ખેડા

21.    ગુજરાતમાં સૌપ્રથમ રિફાઇનરી કયા સ્થળે સ્થાપવામાં આવી હતી - કોયલી (જિ.વડોદરા, ૧૯૬૭માં)

22.    છોટુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલય કયાં આવેલ છે - રાજપીપળા

23.    જ્ઞાનવાપી નામની વાવ કયા સ્થળે આવેલી છે - સિદ્ધપુર

24.    દીપકલા ઉદ્યાન કયા સ્થળે આવેલ છે - સાપુતારા

25.    ભારતમાં સૌપ્રથમ રાંધણ ગેસ પૂરો પાદવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઇ - ગુજરાત

26.    લાલ લજપતરાય બાગ ક્યાં આવેલો છે - સુરત

27.    વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે - કચ્છ

28.    વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે - પાવાગઢના ડુંગરમાંથી

29.    સીદી સૈયદની જાળી કયા શહેરમાં આવેલી છે - અમદાવાદ

30.    સૌરાષ્ટ્રની હિંગોળગઢની ટેકરીઓને કયું બિરૂદ મળેલું છે - સૌરાષ્ટ્રના માથેરા