shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

ગુજરાતમાં સરકારી નોકરીઓમાં 66,000ની ભરતીનો કાર્યક્રમ જાહેર: જાણો ક્યારે થશે કઇ પોસ્ટ



 ગુજરાતમાં સરકારી નોકરીઓમાં 66,000

અમદાવાદ:  ગુજરાતમાં આગમી મહિનાઓમાં સરકારી નોકરી માટે વિવિધ વિભાગમાં જગ્યાઓ પડવાની છે. વર્ષ 2016માં જુદી જુદી જગ્યાઓ માટે સીધી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ
વિભાગોમાં 66,000 જગ્યાઓમાં ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તલાટી, વન રક્ષક, ગ્રામ સેવક, શિક્ષક અને આરોગ્ય કર્મચારીઓને ખાસ મહત્વ આપવામાં આવશે. આ સરકારી નોકરીઓની જાહેરાત સરકારની વેબ સાઇટ wwW.gspc.gujarat.gov.in
પર આપવામાં આવી છે.

વર્ષ 2016માં સરકારી નોકરીઓ માટે યોજાનાર પરિક્ષાઓની તારીખ
1-05-2016

ખેતીવાડી અધિકારી, વર્ગ-2
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વર્ગ-2
સંશોધન અધિકારી, વર્ગ-2
ડેંટિસ્ટ,વર્ગ-2
મદદનીશ ઇજનેરી (વિદ્યુત). વર્ગ-2
મદદનીશ ઇજનેરી (સિવિસ), વર્ગ-2
05-05-2016
જુનિયર નગર નિયોજક,વર્ગ-2
આચાર્ય, આદર્શ નિવાસી શાળા, વર્ગ-2
14-05-2016
ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-3, વર્ગ-3 (કરાર આધારિત)
ટ્યુટર, એનેસ્થેશીયોલોજી વર્ગ-2
15-05-2016
અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-3, વર્ગ-3 (કરાર આધારિત)
28/29- 05-2016
નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3 (સ્પર્ધાત્મક પરીક્ષા)
05-05-2016
સમાજકલ્યાણ અધિકારી, વર્ગ 28/2015-16 સવાર દહેજ પ્રતિબંક કમ સંરક્ષણ અધિકારી, વર્ગ-2
મદદનીશ નિયામક, વર્ગ-2 (છાપકામ અને મુદ્રણ સામગ્રી)
મદદનીશ નિયામક, મત્સ્ય ઉદ્યોગ
11/12-06-2016
નાયબ સેક્શન અધિકારીથી સેક્શન અધિકારી, વર્ગ-2ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા
11-06-2016
આચાર્ય, સરકારી પોલીટેક્નીક વર્ગ-1
12-06-2016
સહ પ્રાધ્યાપક, રસાયણશાસ્ત્ર (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-1
મદદનીશ નિયામક, સરકારી પ્રેસ, વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક, ઇલેક્ટ્રોનિક્સ એંડ કોમ્યુનિકેશન (સરાકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક, એપ્લાઇડ મિકેનિક્સ (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
24-7-2016
મદદનીશ પ્રાધ્યાપક, મેટલર્જી જી એંજિનિયરિંગ (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક, ટેક્સટાઇલ એંજિનિયરિંગ (સરાકરી ઇજનેરી કોલેજ) વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક, કોમ્પ્યુટર એંજિનિયરિંગ (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
21-08-2016
મદદનીશ પ્રાધ્યાપક, પ્રૉડક્શન એેંજિનિયરિંગ (સરાકરી ઇજનેરી કોલેજ)-વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક ઇંર્ફોર્મેશન ટેકનોલોજી એંજિનિયરિંગ (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક કેમિકલ એંજિનયરિંગ, (સરકારી ઇજનેરી કોલેજ)વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક ઇલેક્ટ્રોનિક એંજિનિયરિંગ (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક, મિકેનિકલ એંજિનિયરિંગ, (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક, સિવિલ એંજિનિયરિંગ (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક, ઇંસ્ટુમેંટેસન એંડ કંટ્રોલ એંજિનિયરિંગ (સકારી ઇજનેરી કોલેજ)વર્ગ-2
મદદનીશ પ્રાધ્યાપક, રસાયણશાસ્ત્ર (સરકારી ઇજનેરી કોલેજ) વર્ગ-2
04-09-0-2016
વિદ્યુત નિરીક્ષક એને લિફ્ટ નિરીક્ષક, વર્ગ-1
નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1
વેક્ચરર, આર્કીટેક્ચરલ આસિસ્ટંચશીપ (પોલિટેકનિક) વર્ગ-2
લેક્ચરર, માઇનિંગ એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, મેટલર્જી એંજિનિયરિંગ (પોલિટેકનિક) વર્ગ-2
10/11-09-2016
મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2 (સ્પર્ધાત્મક પરિક્ષા)
20-09-2016
લેક્ચરર, ટેક્સટાઇલ ડિઝઇનિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, ફેબ્રિકેશન ટેકનોલોજી (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર બાયોમેડિકલ એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, ઇંસ્ટુમેંટેશન એંડ કંટ્રોલ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, ઓટોમોબાઇલ એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર. એપ્લાઇ઼ મિકેનિક્સ (પોલિટેકનિક), વર્ગ-2
16-10-2016
લેક્ચરર, કેમિકલ એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, ઇલેક્ટ્રોનિક્સ એંડ કોમ્યુનિકેશન એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, કોમ્પ્યુટર એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, સિવિલ એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
23-10-2016
લેક્ચરર, ઇંફોર્મેશન એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, ઇલેક્ટ્રીકલ એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, મિકેનિકલ એંજિનિયરિંગ (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, રયાણશાસ્ત્ર (પોલિટેકનિક) વર્ગ-2 (ખાસ ભરતી)
લેક્ચરર, ગણિતશાસ્ત્ર (પોલિટેકનિક), વર્ગ-2 (ખાસ ભરતી)
12-11-2016
લેક્ચરર, રાસાયણશાસ્ત્ર (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર ભૌતિકશાસ્ત્ર (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, અંગ્રેજી(પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, ગણિતશાસ્ત્રી (પોલિટેકનિક), વર્ગ-2
લેક્ચરર, અંગ્રેજી (પોલિટેકનિક), વર્ગ-2 (ખાસ ભરતી)