ગુજરાત પાસે અન્ય કોઈપણ રાજ્ય કરતાં લાંબો દરિયાકિનારો છે.
gujarat sthapana din gk gujarat ni visheshata
સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગુજરાતમાં ધોળાવીરા અને લોથલ ખાતે છે.
ગુજરાત દેશનો પિૃમનો હીરો કહેવાય છે.
ગુજરાતમાં સૌથી વધુ ૧૭ સક્રિય એરપોર્ટ છે.
www.shikshansahitya.in
અન્યકોઈ૫ણ રાજ્ય કરતાં વધુ સંખ્યામાં શાકાહારી લોકો ગુજરાતમાં રહે છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગર, એશિયાનું સૌથી હરિયાળું શહેર છે
ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું જે ભારતનું માન્ચેસ્ટર કહેવાતું
સરકારના આંકડા અનુસાર દેશમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ ગુજરાતનો છે.
www.shikshansahitya.in
ગોવા પછી દેશનું મહિલાઓ માટે સૌથી સલામત રાજ્ય છે
વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઈનરી ગુજરાત(જામનગર)માં છે.
સમગ્ર રાજ્યમાં ગેસની પાઈપનું માળખું ધરાવતુંદેશનું એકમાત્ર રાજ્ય
દેશનું સૌથી સમૃદ્ધ શહેર સુરત ગુજરાતમાં છે.
વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી વધુ ડેનિમ ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
છેલ્લાં ૧૨વર્ષથી ગુજરાતનો વિકાસદર ચીનની જેમ ૧૨ ટકા રહ્યો છે.
દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય છે, વ્યક્તિદીઠ જીડીપી દેશની સરેરાશ કરતાં ૩.૨ગણો છે.
દેશની વસ્તીના પાંચ ટકા પ્રજા છતાં દેશની સમૃદ્ધિમાં ૩૦ ટકા ફાળો
www.shikshansahitya.in
દેશનું સૌથી વિશાળ આઈટી બેઝડ આઈસીટી નેટવર્ક-વિશ્વનું બીજા નંબરનું સૌથી વિશાળ
અમેરિકામાં વસતા ભારતીયોમાં સૌથી વધુ ૨૦ ટકા ગુજરાતીઓ
ઉત્તર અમેરિકામાં વસતા ભારતીયોમાં ૬૦ ટકા ગુજરાતી છે
અહીંના અમેરિકન પરિવારો કરતાં ગુજરાતી પરિવારોની આવક ત્રણગણી છે.
વિશ્વમાં સૌથી૫હેલા સબવે, પિઝા-હટ અને ડોમિનોના શાકાહારી આઉટલેટ ગુજરાતના અમદાવાદમાં ખૂલ્યા
અમેરિકાની ઈકોનોમી લોજની કુલ સંખ્યામાં ૫૦ ટકા ગુજરાતીઓની છે.
વિશ્વમાં ક્યાંય વેચાતા હીરામાંથી ૮૦ ટકા ગુજરાત(સુરત)માં પોલિશ થાય છે.
ગુજરાતની બેન્કોમાં ૧૭,૫૦૦ કરોડ રૂપિયા ડિપોઝિટ પડયા છે.
આફ્રિકા પછી સિંહની વસ્તી માત્ર ગુજરાતમાં છે. એશિયાટિક સિંહ એકમાત્ર ગુજરાતમાં જ છે.
દેશના ત્રણ પ્રવાહી ગેસ ર્ટિમનલોમાંથી બે દહેજ અને હજીરા ગુજરાતમાં છે.
દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં છઠ્ઠા ક્રમે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી છે.
www.shikshansahitya.in
દેશના ૯૮.૮૬ ટકા ગામો ટકાઉ-કાયમી રોડથી જોડાયેલા છે. રાજ્યના ૮૭.૯ ટકા રોડ આસ્ફાલ્ટના છે.
ગુજરાતના ૧૮૦૦૦ ગામોમાં સો ટકા ઘરમાં વીજળી કનેક્શન છે.
દેશમાં ગેસ આધારિત વીજળીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.
દેશમાં અણુવીજમથકો દ્વારા વીજળી બનાવવામાં ગુજરાત બીજા ક્રમે છે.
સૌથી મોટું ઓપ્ટિલ ફાઈબર કેબલ નેટવર્ક (૮૦,૦૦૦ કિલોમીટર) ગુજરાતમાં
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પહેલું થાણું ગુજરાત(સુરત)માં નાંખ્યું હતું.
આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે ૨૦૦૬-૦૭માંબેન્કની કુલ ડિપોઝિટોમાંથી ૨૬ ટકા ગુજરાતની હતી.
દેશની કુલ જરૂરિયાતના ૯૮ ટકા સોડા એશ ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.
દેશની જરૂરિયાતનું ૭૮ ટકા મીઠું ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.
દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
ગુજરાતની અમૂલ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે.
વિશ્વમાં એક દેશના જન્મ અને એક દેશની આઝાદી ગુજરાતી નેતાઓને આભારી છે.
અત્યારે સુરત ત્રીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર છે.
www.shikshansahitya.in
દેશના પેટ્રોકેમિકલ ઉત્પાદનોમાંનું ૫૧ ટકા ગુજરાતમાં થાય છે.
ગુજરાત જો દેશ હોય તો વિશ્વમાં સમૃદ્ધિમાં ૬૭મા ક્રમે આવે
વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ ગુજરાત(અલંગ)માં છે.
ગુજરાત(અમદાવાદ)ની આઈઆઈએમ એશિયાની પ્રથમ ક્રમની અને વિશ્વની ૪૫મા ક્રમની મેનેજમેન્ટ કોલેજ છે.
રીયલ એસ્ટેટના મામલે ગુજરાત(અમદાવાદ) બીજા ક્રમે આવે છે.
નીતિનો અમલ કરવામાં દેશનું ત્રીજા ક્રમનું રાજ્ય
માનવ સંસાધનમાં દેશનું ચોથા ક્રમનું રાજ્ય
દેશના ટોપ ટેન ધનિકોમાં ચાર ગુજરાતી; દિલીપ સંઘવી, મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી અને પલ્લોંજી મિસ્ત્રી
દેશના કુલ રોકાણોમાં ૧૬ ટકા ગુજરાતનું છે.
દેશની જરૂરિયાતના ૩૩ ટકા મસાલાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
દેશમાં ખાંડનો સૌથી વધુ વપરાશ ગુજરાતમાં થાય છે.
દેશની કપાસની જરૂરિયાતના ૩૩ ટકા ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.
દેશમાં દારૂબંધી ધરાવતું સૌથી પહેલું રાજ્ય
ખેતી-વિકાસમાં દેશમાં અગ્રેસર રાજ્ય
વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ૨૭મા ક્રમે
દેશના ૧૨ જ્યોતિલિંગમાં સૌપ્રથમ જ્યોતિલિંગ ગુજરાત(સોમનાથ)માં
sandesh news