હેલ્લો મિત્રો...
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને
ઉપયોગી થાય તેવી ઓફલાઈન
પ્રશ્નબેંક અહી રજૂ કરું છુ. અહી તમામ
વિષયના પ્રશ્નો એક જ પ્રશ્નબેંકમાં સમાવી લીધા છે. આ પ્રશ્નબેંક
સોફ્ટવેર સ્વરૂપે છે. આ પ્રશ્નબેંક DIET - કચ્છ દ્વારા તૈયાર કરેલ છે. આ પ્રશ્નબેંક ગમે તે સિસ્ટમમાં ચાલશે. એટલે કે WINDOWS અને UBUNTU માટે અલગ-અલગ પ્રશ્નબેંક મુકેલ છે. તો
નીચેની લીંક પરથી બંને અલગ-અલગ ડાઉનલોડ કરો.પ્રશ્નબેંકમાં મૂલ્યાકનની પણ સુવિધા. આ પ્રશ્નબેંક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બંનેને ઉપયોગી થશે.
---● http://www.diet-kutch.org/sas.html
LAKHUBHAI ALGOTAR