1. બાલ હનુમાન મંદિર કયાં આવેલ છે - જામનગર
2. ગુજરાતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી હતી - કેશુભાઇ પટેલ
3. રાષ્ટ્રીય મહિલા દિવસ કયારે ઉજવાય છે - ૧૩ ફેબ્રુઆરી
4. વર્ષ ૨૦૧૪માં G-8 માંથી કયા દેશને બરતરફ કરાયો હતો - રશિયા
5. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર ૨૦૧૩ના વિજેતા કોણ - ચંડીપ્રસાદ ભટ્ટ
6. હોલી નૃત્ય કયા જિલ્લામાં પ્રખ્યાત છે - સાબરકાંઠા
7. વર્લ્ડ હેપ્પીનેસ ડે કયારે ઉજવાય છે - ૨૦ માર્ચ
8. વર્લ્ડ કિડની દિવસ ક્યારે ઉજવાય છે - ૧૨ માર્ચ
9. અંડર-૧૯ એશિયા કપ-૨૦૧૪માં કયો દેશ વિજેતા બન્યો - ભારત
10. FIFA -2013 નો શ્રેષ્ઠ ફૂટબોલર કોણ બન્યો હતો - ક્રિસ્ટીયાનો રોનાલ્ડો
11. વિશ્વ બ્રેઇલ દિવસ કયારે ઉજવાય છે - ૪ જાન્યુઆરી
12. ૨૦૧૪માં વિન્ટર ઓલિમ્પિક્સ કયા દેશમાં યોજાયો હતો - રશિયા
13. ગુજરાતી ભાષાના સૌપ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું - દલપતરામ
14. વર્ષ ૨૦૧૨-૧૩નો જીડીપી દર કેટલો જાહેર કરવામાં આવ્યો હતો - ૪.૯%
15. ૧૦૧મું નેશનલ સાયન્સ કોંગ્રેસ ૨૦૧૪નું સંમેલન કયા સ્થળે યોજાયું હતું - જમ્મુ
16. કેંન્દ્ર સરકાર દ્વારા 'નરેગા' યોજનાનો પ્રારંભ કયારે કરવામાં આવ્યો હતો - ૨ ઓકટોબર, ૨૦૧૦
17. વર્લ્ડ કેન્સર ડે કયા દિવસે ઉજવાય છે - ૪થી ફેબ્રુઆરી
18. એશિયા કપ ૨૦૧૪માં કયો દેશ વિજેતા બન્યો હતો - શ્રીલંકા
19. ૮૬મો ઓસ્કાર એવોર્ડ ૨૦૧૪ કયા દેશમાં યોજાયો હતો - અમેરિકા
20. ૨૦૧૪-૧૫માં રાજકોષીય ખાદ્ય કેટલા ટકા રાખવાનું નક્કી થયું છે - ૪.૧%
21. ATVT (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) નો પ્રારંભ ગુજરાતમાં કયા વર્ષથી થયો - ૨૦૧૧
22. ૨૦૧૪ની જી-૨૦ બેઠક કયાં યોજાઇ હતી - ઓસ્ટ્રેલિયા
23. કારાકોરમ હાઇવે કયા બે દેશો વચ્ચે તૈયાર થઇ રહ્યો છે - ચીન અને પાકિસ્તાન
24. 'સચિન તેંડુલકરઃ ધ મેન ક્રિકેટ લવ્ડ બેક' પુસ્તક કોણે તૈયાર કર્યું - ક્રિક બિન્દ્રો
25. સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ - અશોકકુમાર માથુર